નવલકથા જીવન સંચય 13 (Golden pen award winner story)

 

       મનનો ભાર પ્રેરણા સાથે વહેચી લીધા બાદ આશુતોષ ના મન ને ઘણી શાંતિ મળી હતી. પોતાના ઘરે જઈને આશુતોષ પલંગમાં પડતાં જ ઘસઘસાટ ઊંધી ગયો. વહેલી સવારે હોસ્પિટલથી ફોન આવતા જ તેની આંખો ખૂલી. નર્સ બોલી,’ લાવણ્ય મેડમ જાગી ગયા છે. તેઓ ઉઠયા ત્યારેથી બસ એક જ વાત કરે છે.કે એમાંને તમારું ખાસ કામ છે. તેઓ તમને હમણાં જ મળવા માંગે છે!’

ઠીક છે. ગિવ હેર પ્રિસ્ક્રૈબ્દ મેડિકશન એંડ ટેક કેર ઓફ હેર. આઈ વિલ બે ધેર સુન. લાવણ્યા શું કેહવા માંગતી હશે! એ વિચારો કરતો આશુતોષ ઉતાવળે તૈયાર થયો. હોસ્પિટલ પહોચી તે સીધો લાવણ્યા પાસે ગયો. લાવણ્યા જાગતી હતી અને દર્દથી કણસતી હતી. એની આ હાલત એ જોઈ તેને દુખ થયું. લાવણ્યાએ તેનો હાથ જોરથી પકડી લીધો ને કહ્યું, " આશુ, તું મને છોડીને ન જતો! એ લોકો મને મારી નાખશે! મને બહુ ડર લાગે છે! મને ખબર છે એ લોકોએ મને એ મને જીવતી નહિં છોડે "....એટલું બોલતા એને પસીનો વળવા લાગ્યો! શ્વાસ વધવા લાગ્યો!

આશુતોષ ને લાવણ્યના આ વર્તન અજુગતું લાગ્યું. આ હાલતમાં તેનું પ્રેશર હાઈ થઈ જવું જોખમ કારક હતું અત્યારે એને શાંત કરવી જરૂરી હતી એથી એ બોલ્યો," તું ડર નહીં! હું છું ને! અહિયાં તું સેફ છે. તને કોઈ કશું નહીં કરે! લાવણ્યાનું પ્રેશરએકદમ હાઈ થઈ ગયું હતું એના બધા અંગો થૃજી રહ્યા હતા. એનો સ્વશ પણ જોરથી ચાલી રહ્યો હતો.આશુતોષ થોડી વારે આ પરિસીથિતિ કાબુમાં લાવી શક્યો. દવાની અસર થતાં લાવનયા શાંત થઈ ગઈ હતી. કાદમ્બરી એંટિને લાવણ્યા પાસે બેસાડીને આશુતોષ બહાર આવ્યો. આશુતોષે બહાર નીકળી તરત ઇન્સપેકટરને ફોન જોડ્યો અને લાવણ્યાના ભય વિશે જણાવ્યું. ઇસ્પેક્ટરે કહ્યું," મારા ઑફિસરો ત્યાં છે જ! એમને મેડમની સિકુઓરિટી વિષે હ સમજવી દઉં છું અને બીજા કઓફીસરોની લઈને હું થોડીવારમાં આવું છું. ટીએમે ચિંતા ના કરો. મેડમની ' સિકયોરીટી ' હવે મારી જવાબદારી છે. " આશુતોષ ફોન મૂકી ત્યાં જ બેઠો. હવે એ ત્યાંથી ખસવા નહોતો માંગતો.

 લાવણ્યને કોણ મારી નાખવા માંગતુ હશે! શું કોઈએ આ અકસ્માત કરવ્યો હશે? આટલે વર્ષોમાં લાવણ્ય સાથે એવું શું બન્યું હશે કે તેના એવ દૂષમનો બની ગયા હશે જે એને મારી નાખવા માંગતા હશે! એવું હશે તો તેઓ અહી આવીને લાવણ્યા પર હુમલો પણ કરી શકે છે. અહીની સિક્યોરિટી કડક હોવી જઇયે,.આશુતોષ વિચારી રહ્યો

. થોડી વારે ઈન્સ્પેકટર આવી પહોચ્યા, તેઓ આશુતોષની સાથે ચર્ચા કરીને લાવણ્યાની સિક્યોરિટી વધુ કડક કરવાના બંદોબસ્તમાં લાગી ગયા. તેમણે આશુતોષને વિષવાશ આપવ્યો કે આ બધા ને કારણે હોસ્પિટલના બીજા દર્દી કે તેમના સંબંધીઓ કે અહીના સ્ટાફ ને કોઈ જ તકલીફ નહીં થાયઅને સાથે એ પણ જણાવ્યુ કે જેઓ મેડમને તકલીફ પહોચડવા માનગે ચ્હે તેઓ તેમના મંસૂબમ સફળ નહતી થાય. અમે એ પહેલા જ પકડી પાડીશું.

      થોડી વારે પ્રેરણા હોસ્પીટલમાં આવીને તરત લાવણ્યા પાસે આવી. ત્યાં ઈન્સ્પેકટર સાથે આશુતોષને જોઈ તેને  નવાઈ લાગી. આશુતોષે પ્રેરણને લાવણ્ય ના ભય વિષે જનવ્યું અને પોતે ઈન્સ્પેકટરને બોલાવ્યા એ વિષે પણ કહ્યું.

પ્રેરણા બોલી,’ તે આ બરાબર કર્યું સફળ વ્યક્તિના અનેક દુશ્મનો હોય શકે છે. ઘણા લોકો પિયાસા અને પ્રસિધ્ધિ ની ઈર્ષ્યા કરતાં હોય છે. એમાંમાંના કોઈ એક વ્યક્તિ આવું કર્યું હોવું જોઇયે. એની સુંદરતા તેને પ્ર્તિસ્પ્ર્ધિઓ માટે ખતરો સાબિત થઈ શકે એથી જ એમાંના કોઈએ તેની સુંદરતા ને ખતમ કરવા આટલો ભયંકર અકસ્માત કરવ્યો હોય તેની શક્યતા ને નકારી ના શકાય. જ્યારે તું લાવણ્ય ને ફરી મળે ત્યારે તેને એ લોકો વિષે પૂછીને એનો ભય દૂર કરવા કોઈશિષ કરજે. એમે હું પણ તારો સાથે આપીશ. કદ્ચ એક સર્ટિ પોતાની મુશ્કેલી બીજી સ્ત્રીને સહેલાઇથી કહી શકશે.

આશોતોષ બોલ્યો, યસ વી કેન ડો થેટ.

ઈન્સ્પેકટર અને તેમની ટીમને પોતાનું કામ કવા દઈને આશુતોષ અને પ્રેરણા કેંટિનમાં નાસ્તો કરવા પહોચ્યા નાસ્તો કતાર પ્રેરણાએ પુછ્યું આશુતોષ તું જ્યરે યુ ,કે પાછો ગયો ત્યારે તને ખૂબ એકલું લાગ્યું હશે નહીં અને તારી માનસિક હાલત પણ દુખદ હશે! આવા સંજોગોમાં તું કઈ રીતે ભણી શક્યો હશે એ વિચારતા મને તો કાલે ઊંઘ જ  ન આવી . મને યાદ છે મારૂ લાસ્ટ યાર મે કઈ રીતે વિતાવ્યું છે. મારા પર આવી કોઈ ચિતાઓ નહોતી છતાય મારા માટે પરીક્ષા પાસ કરવી બહુ જ કપરી હતી.

આશુતોષ બોલ્યો. કહવાય ચ્હે ને વેર ઠેર ઇસ આ વિલ્લ ધેર ઇસ આ વે.  u.k  પહોંચ્યો ત્યારે મમરા મનમાં એક જ ધૂન હતી કે મારે કોઈ પણ સંજોગમા મ.ડ બનવૌ જ છે કરા એજ મારા માતા પિતાની ઇનતિમ ઈછ હતી જે મારે પૂરી કરવાની છે. હા,  એ સમયે હું ઇમોશનળી ખૂબ ડિસ્ટર્બ હતો જ  હું મારા ભણવામાં મન નહોતો લગાવી શકતો. મારી યુનિવર્સિટી ના એક પ્રોફેસાર ડો, પાઠકના મિત્ર હતા. તેમણે મારી વર્તમાન પરિસ્થિતી વિષે તેમનં વાત કરી હતી એથી તેઓએ મને પરીક્ષા માટે થોડો વધુ સમય અપવ્યો. મને આ દર્દ માઠી બાહર લાવા માટે એક કૌનસેલરની પણ વ્યવસ્થા વિના મૂલ્યે કરી આપી . કૌન્સેલિંગ સેસન પછી હું ધીરે ધીરે ઠીક થવા લાગ્યો હતો. વળી ડો. પાઠક ના પત્રો એન મારા મામા મામી ના ફોન સતત આવતા રહેતા. જેઓ મારા માનાં હીમત અને ઉતાશ ભરતા હતા. સેમી મળતો ત્યારે લાવન્યા પણ મને હીમત આપતી . જો કે એ બહુ ઓછું બનતું. છતાય એની વાત મારા દિલમાં ઊંડે સુધી ઉતારી જતી . મે ધીરે ધીરે મારૂ ધ્યના ભંવમાં અને કામ પર કેન્દ્રિત કર્યું.. આખરે મેં ' માસ્ટર્સ ' ની પરીક્ષા સારી રીતે પાસ કરી.

   મને ત્યાંની ખ્યાતનામ હોસ્પિટલમાં મને ' જોબ 'પણ  મળી ગઈ. હજી એક સર્જન તરીકે મારે ઘણું શીખવાનું હતું. હું શીખતો ગયો. મારો બધો સમય હોસ્પિટલમાં પસાર થતો. મે કામમાં મારૂ બધુ દર્દ ઓગળી દીધું હતું. હું દિવસ રાત હોસ્પીટલમાં જ રહેતો. માણસ ના શરીરના દરેક દર્દને ઓળખીને તનેદૂર કરવાનં પ્ર્યતોનો કરતો જ રહેતો.

એ સમયે લાવણ્યાની પ્રથમ ફિલ્મ ' હિટ ' સાબિત થઈ હતી. એને બીજી અનેક ફિલ્મો મળી હતી એ ખુશ હતી  કામમાં વ્યસ્ત પણ બની હતી.  જો કે ફિલ્મી દુનિયાની ચમક દમકમાં ટકી રહેવા એને પણ ખૂબ સંઘરશો ક્કરવા પડતાં .. હવે અને પાસ  પણ સમય નહતો. આમ મારા સંપર્ક એથી અમારા સંપર્ક ઓછા થયા હતા. લગભગ નહિવત બન્યા હતા. ક્યારેક છૂટચવાય ફોન અને નાનકડા પત્રો કે એ માઈલ એટાળી જ મારો સંપર્ક રહ્યો હતો.  મારૂ ભણતર પૂરું થયું હોવા છતાય મને ભારત પચાહ આવા એ ક્યેરી નહોતી કહેતી. શું એને મારી યાદ નહીં આવતી હોય મને સતત એ પ્ર્શન મુજાવતો. આમ પણ મમ્મી પપન અકસમીક નિધન બાદ એ ઘરમાં પછ ફરવાની મને હીમત પણ નહોતી થતી એથી હું પણ પછ ફરવાની હીમત કરી શક્યો નહોતો.

. ધીરે ધીરે મને પણ મારા કામમાં સફળતા મળવા લાગી હતી. હવે મારૂ નામ પણ  હોસ્પિટલના કાબેલ સરજનોમાં લેવાતું થયું. હું ત્યાં જ વાસી ગયો. મારૂ કામ જ મારૂ જીવન બની ગયું હતું.દર્દીના મુખ પર ખુશી અને સંતોષ જોવા મને ગમતા.. જયારે મારા ઓપરેશન સફળ થતા ત્યારે મારા ' પેશન્ટ ' અને તેના પરિવારના મુખ પર આવતી ખુશી જોઈને મને મારા માતા પિતાના આત્માને શાંતિ મળી હશે એનો સંતોષ થતો..આમ હું મારા દુઃખમાંથી બહાર આવી રહ્યો હતો. છતાય હુંમોટેભાગે એકલા રહવાનું પસંદ કરતો મારા કોઈ મિત્રો નહોતા કે કોઈ સોસિયલ લાઈફ નહોતી. હું ફુરસતમાં પણ કામના જ વિચારો કરતો. સજરાઈના ખેસત્રે નવી રિસર્ચમાં જોડાયો અને મારા કામને જ મે મારૂ જીવન બનવી લીધું હતું. ક્યરેક સેમી મળે ત્યારે લાવણ્યાની ફિલ્મો જોઇ લેતો . ફિલ્મ પૂરી થયે એને ફોન કરીને કે પત્ર લખીને એને કામની પ્ર્શંશા કરી લેતો ત્યારે એ ખૂબ ખુશ થતી પ્રેરણા સન્દ્ઘ્ર્શ વિના સફળતા નથી જ મળતી એ વકી મારા જીવનમાં એ સમયે ચરિતાર્થ થઈ ગયું હતું.

ત્યાં અચાનક પ્રેરણા નો ફોન રંકયો. એ બોલી, એ.કે નો ફોન છે.હી ઇસ હિયર ,. મારે એમાંને લાવણ્ય પાસે લઈ જવા પડશે. છે. તું પણ તારા કામ તારા બીજા કામ પાટવી લે આપણે પછી શમળીએ ,’ આઈ એમ સો એક્ષ્સિયાટેડ ..આઈ મ ગોઇંગ તો મેટ એમઆઇટી આ.કે ..બાઇ સ્સે યુ લેટર!

પ્રેરણા ઉતાવળે તેના પ્રિય ફિલ્મ સત્ર ને મળવા ભાર દોડી. તેની ચલા આવેલી ઉતાવળ જોઈને આશુતોષ મંદ સ્મિત રેલાવી રહ્યો!

ક્રમશ 

_તની

https://www.vichardhara.net/2024/05/14-golden-pen-winnner-story.html

read part 14 here

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...